ગુરૂવારે વહેલી સવારનાં અરસામાં દીપડો પાંજરે પુરાઇ જતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો

ડોળાસા: ડોળાસા નજીકનાં બોડીદર ગામે કાદી વિસ્તારનાં નવાપરામાં
મહિલાઓએ દીપડાને આંટાફેરા મારતો જોતા આ અંગે તા.પં. સદસ્ય ઇલાબેન વાળાએ
વનતંત્રને જાણ કરતાં સ્ટાફે બે દિવસ પહેલા પાંજરૂ ગોઠવી દીધુ હતું અને
ગુરૂવારે વહેલી સવારનાં અરસામાં દીપડો પાંજરે પુરાઇ જતાં લોકોએ રાહતનો
શ્વાસ લીધો હતો.
No comments:
Post a Comment