Monday, November 13, 2017

જૂનાગઢ | જૂનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લામાં ગીર બોર્ડર નજીક આવેલા

DivyaBhaskar News Network | Last Modified - Nov 07, 2017, 07:10 AM IST
જૂનાગઢ | જૂનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લામાં ગીર બોર્ડર નજીક આવેલા ગામોમાં સિંહ, દીપડા જેવા વન્યપ્રાણીઓની અવર-જવર વધી...
જૂનાગઢ | જૂનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લામાં ગીર બોર્ડર નજીક આવેલા
જૂનાગઢ | જૂનાગઢ અને ગીર-સોમનાથ જિલ્લામાં ગીર બોર્ડર નજીક આવેલા ગામોમાં સિંહ, દીપડા જેવા વન્યપ્રાણીઓની અવર-જવર વધી હોય માલઢોરનાં મારણનાં બનાવો સામાન્ય બન્યા છે. એટલુંજ નહીં માનવ પર હુમલાનાં બનાવો પણ વધ્યા છે ત્યારે મેંદરડામાં પ્રૌઢા અને માળિયાનાં જંગરમાં વૃદ્ઘાને દીપડાએ ફાડી ખાધાનાં બનાવો બનતા હાહાકાર મચી ગયો છે.

No comments: