દિવ્ય ભાસ્કર
Apr 23, 2020, 05:00 AM ISTઅમરેલી. લોકડાઉનના કારણે લોકો ઘરમાં છે. ત્યારે સાવજોને પણ મજા પડી ગઇ છે. જાહેર રસ્તા પર અડિંગો જમાવે તો પણ કોઇ તેને હેરાન પરેશાન કરતુ નથી. લીલિયા ક્રાંકચ માર્ગ પર સાંજ ઢળતા એકસાથે ચાર સાવજ જાણે પેટ્રોલિંગ માટે નીકળી પડયા હતા.
Source: https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/amreli/news/people-came-down-to-the-houselion-on-road-lilia-crankach-road-127221185.html

No comments:
Post a Comment