Thursday, April 30, 2020

ગીરમાં રસ્તા પર રઝળતા એક બળદનો શિકાર કરતાં સિંહનો વિડીયો વાઇરલ

દિવ્ય ભાસ્કર

Apr 30, 2020, 05:00 AM IST

ગીર. ગીરમાં રસ્તા પર રઝળતા એક બળદનું સિંહે શિકાર કર્યો હતો. આ શિકા રનો વીડીયો સોશ્યલ મીડીયામાં વાઇરલ થયો હતો. જેમાં સિંહ બળદને ગળાના ભાગેથી દબોચે છે. અને જંગલ વિસ્તાર તરફ ઢસળી લઇ જાય છે. બાદમાં બળદનું મારણ કરે છે. આ દ્રશ્યો લોકોએ પોતાના મોબાઇલમાં કેદ કર્યો હતો. લોકોએ હાકલા પડકારા કર્યા છતાં સિંહે બળદને છોડ્યો નહોતો. જોકે આ વીડીયો ગીર બોર્ડર નજીકનો હોવાનું જાણવા મળેલ છે. 
https://www.divyabhaskar.co.in/local/gujarat/junagadh/news/video-of-a-lion-hunting-an-ox-wandering-on-the-road-in-gir-goes-viral-127259305.html

No comments: