
- Bhaskar News, Diu
- Jun 19, 2015, 09:56 AM IST
જૂનાગઢ: દીવના ઘોઘલા બિચ પરથી ડો.હરેશ દાફડાને એક પગ કપાયેલ
કાચબો ઘાયલ હાલતમાં જોવા મળતાં વનતંત્રને તાત્કાલિક જાણ કરી હતી.ફોરેસ્ટ
ગાર્ડ પ્રવીણ વીરજી અને સ્થાનિક લોકોની મદદથી વેટરનરી હોસ્પિટલે લઇ જઇ
ત્યાં સારવાર અપાઇ હતી.45 કિલો વજન અને 13 ફૂટની લંબાઇ ધરાવતા આ કાચબાની
ઉંમર 45 વર્ષથી વધુની અને ઉછળતા મોજાંથી ખડકમાં અથડાતાં તેનો જમણો પગ કપાઇ
ગયો હતો.આ કાચબાને સારવાર અપાયા બાદ ફુદમના પક્ષી નિરીક્ષણ કેન્દ્ર ખાતે
રાખવામાં આવ્યો છે.
No comments:
Post a Comment