Jun 11, 2015, 00:18 AM IST

લીલીયામાં
પદ્મશ્રી તારક મહેતાની ઉપસ્થિતીમાં ગ્રેટર ગીર નેચર ટ્રસ્ટ અને સામાજિક
વનીકરણ વિભાગ દ્વારા વનકર્મીઓનું સન્માન કરાયું હતું. આ પ્રસંગે ગ્રેટર ગીર
નેચરનાં મધુભાઇ સવાણીને મોમેન્ટો આપી સાથે અન્ય વનકર્મીઓનું સન્માન કરાયું
હતું.
No comments:
Post a Comment