

divyabhaskar.com
| Jul 15, 2013, 00:03AM IST
બાબરીયા રેન્જમાં આવેલ
સાતનાળા વિસ્તારમાં આજે સવારે લીલાછમ મનોમોહક જંગલમાં એક સિંહણ પોતાના બે
વ્હાલાસોયા બાલુડીયાને લઇને ટહેલવા નિકળેલ અને અચાનક સિંહણ પોતાના બે
બાલુડીયા સાથે ગમત કરતી હતી તે વખતે નટખટ બંને બાલુડીયા પોતાની જનેતા
સિંહણની નજર ચુકવી ચાલ્યા ગયા હોય ત્યારે જનેતા પોતાના બંને વ્હાલસોયા
બાલુડીયાને શોધતી હતી તેની ચિંતા તેમના ચહેરા પર જોવા મળતી હતી અને પોતાની
ડણકથી પોતાના વ્હાલસોયા બાલુડીયાને બોલાવતી હતી આમ પ્રાણીઓમાં પણ પોતાના
બાલુડીયા માટે જનતો કેટલી ચિંતાતૂર હોય છે તેથી કહેવાય છે ને મા તે મા.
- તસ્વીર : જયેશ ગોંધીયા
No comments:
Post a Comment