Tuesday, March 15, 2011

ધારીના ખીસરી ગામની સીમમાં સિંહોના ટોળાઓ દીપડીને મારી નાંખી.

ધારી : 12, માર્ચ
ધારીના ખીસરી ગામની સીમ સિંહોના એક ટોળાએ મળીને સીમમાંથી એકલી જઇ રહેલી દીપડી પર હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારી હતી. 
source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=270237

No comments: