Monday, March 21, 2011

દીપડીનો મૃતદેહ મળ્યો.

ધારી : 19, માર્ચ
ધારી પંથકના સરસિયા રેન્જના  ફતેહગઢ ગામની સીમમાંથી દીપડીનો મૃતદેહ મળી આવતા વનવિભાગે તેને પોસ્ટમોટમ માટે ખસેડ્યો છે. આ ઉપરાંત ધારકૂબા ગામેથી પણ બીજી એક દીપડીનો મૃતદેહ મળી આવતા પર્યાવરણ પ્રેમીઓ ચિંતિત બન્યા છે.

Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=272547 

No comments: